Secrets Of The Millionaire Mind | Gujarati Books Paperback (T Harv Eker)
₹299.00 ₹254.00
9789391242596
In stock
–
ABOUT THE BOOK
તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો, તો સંભાવનાઓ છે કે, તમે પણ અમીર બની જશો. આ પ્રકારની વિચારણસરણી ‘સિક્રેટ ઓફ ધ મિલિનેયર માઇન્ડ’ પુસ્તકમાં લેખક ટી. હાર્વ એકરે પ્રસ્તુત કરી છે. તમારા વ્યક્તિગત ‘સંપત્તિ અને સફળતાના આયોજન’ને જોઇને પાંચ મિનિટમાં લેખક બતાવી શકે છે કે તમારી પાસે ભવિષ્યમાં કેટલી સંપત્તિ હશે! જીવન બદલનાર આ પુસ્તકમાં તમે શીખી શકશો કે તમે તમારી આવક કેવી રીતે વધારી શકો છો, અને લખપતિ કેવીરીતે બની શકો છો? તમારે તમારા પૈસાની બ્લૂપ્રિન્ટને ઓળખવાની અને બદલવાની છે. આ મૂળ સિદ્ધાંતોને અમલમાં મુકી ટી. હાર્વ એકર પૈસાદાર બનવાની રીત સ્પષ્ટ અને સરળ સમજણ આપી છે. ફક્ત જૂજ લોકો જ શ્રીમંત કેમ બને છે, જ્યારે બાકીના જિંદગીભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. જો તમે સફળતાની મૂળ જડની વિગતો આ પુસ્તકમાં પ્રસ્તુત થઇ છે.
ABOUT THE AUTHOR
ટી. હાર્વ એકર વિશ્વવિખ્યાત લેખક ઉદ્યોગપતિ અને પ્રેરક વક્તા છે. સંપત્તિ બનાવવા અને જીવન સમૃદ્ધ બને તે પરના સિદ્ધાંતોના પ્રખર વ્યાખ્યાતા છે. સંપત્તિવાન બનવા માટે તેમના પ્રેરણાત્મક વિચારો માટે તેઓ વિખ્યાત છે. ટી. હાર્વ એકર પિન્ક પોટેન્શિયલ ટ્રેનિંગના પ્રમુખ છે, જે ઉત્તર અમેરિકામાં સફળતાનું પ્રશિક્ષણ આપતી ઝડપથી વિકસી રહેલ કંપની છે. તેઓ વ્યવસાયીક કારોબારની સાથે એકરે સમૃદ્ધ લોકોના તેમના પૈસા અને સંપત્તિ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું. સિક્રેટ્સ ઓફ ધ મિલિયોનેર માઇન્ડના લેખક તરીકે ટી. હાર્વ એકર પ્રસિદ્ધિ મેળવી છે. ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર યાદી તેમનું પુસ્તક સામેલ છે. ઉપરાંત વોલ સ્ટ્રીટ જર્નલની બિઝનેસ-બુક યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યા.
| Weight | 194 g |
|---|
Related Products
sold out



