- View cart You cannot add that amount to the cart — we have 1 in stock and you already have 1 in your cart.
Safarnama | Gujarati Books Paperback (Tushar Shukla)
₹325.00 ₹276.00
9789390521371
In stock
સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી. તમેય ત્યાં જઈ આવ્યાં હો એવી પૂરી શક્યતા છે. એટલે અહીં કશું અજાણ્યું જાણવા નથી મળવાનું ને તોય કદાચ કંઈ ખોવાયેલું મળે એમ બને! મેં અહીં બારી બહાર પસાર થતાં દૃશ્ય ને સાથે પ્રવાસ કરતાં યાત્રી બંનેને આનંદ્યા છે.
આપણે આયોજનના માણસો છીએ.
બધું pre-planned હોય તો જ આપણે ઉંબર ઓળંગીએ. આપણને અગવડ વગરનું જ નહીં, સગવડપૂર્ણ આયોજન હોય તો ગમે. આપણી તો adventure tour પણ સુવિધા સભર હોય છે. જંગલ સફારીમાં વાઘ પણ આપણે નીકળીએ ત્યારે જ નીકળીને આપણને સામો મળવો જોઈએ એવા આગ્રહી છીએ.
| Weight | 404 g |
|---|
Related Products
-10%
-10%
-10%
