Vicharpankhini Najuk Pankhe | Gujarati Books Paperback (Nruti Shah)

98.00

9789393223265

Out of stock

SKU: 9789393223265 Category: Tags: , , ,

આમ તો માઇક્રોફિક્શન વાર્તાઓ બહુ લખવામાં આવતી નથી કારણ કે ૨૦૦ શબ્દોની અંદર એક ધારદાર વિષય વણી લેવો અઘરો પડતો હોય છે.લેખિકા નૃતિ શાહ એક એવો નવતર અને અલગ પ્રયોગ કરી રહ્યા છે કે માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે તેમની જ લિખિત કવિતાઓ આવરી લેતું એક પુસ્તક બહાર પાડી રહ્યા છે.
આ પુસ્તક જીવનના નવેનવ રસનો સમાવેશ કરતી ભાવવાહી રચનાઓથી ભરપૂર સાહિત્યસામગ્રી ધરાવે છે.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક સાહિત્યસૃષ્ટિમાં અલગ તરી આવશે તેની નવાઇ નહીં…

Weight 126 g