Vasansi Jirnani : Gujarati Books Hardcover (Devangi Bhatt)

180.00

9789385128356

Out of stock

SKU: 9789385128356 Category: Tags: , , ,
આમ જુઓ તો આ કથા છે કોલકતામાં રહેતી એક ગૃહણી પોલોમા ચટ્ટોપાધ્યાયની, પણ વાસ્તવમાં આ એ દરેક વ્યક્તિની કથા છે. જેણે “હું કોઈ બીજા સમય કે સ્થળમાં જીવી/જીવ્યો હોત તો?” એવું વિચાર્યું છે. “વાસાંસિ જીર્ણાનિ” એ અશક્યની, અકલ્પની વાત છે પણ તમારા અનુભૂતિવિશ્વમાં તમે એનાથી પરિચિત છો. આ વાંચીને જો તમને લાગે કે “આવું મેં પણ ક્યારેક અનુભવ્યું છે” તો આ લખાણ સાર્થક છે.
Weight 230 g