Tvamev Bharta | Gujarati Books Hardcover (Devangi Bhatt)

171.00

9789386669704

Out of stock

SKU: 9789386669704 Category: Tags: , , ,

મહાકાવ્ય ‘રઘુવંશમ’ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે …

“त्वमेव भर्ता न च विप्रयोग:॥”
(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)

પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.

આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.

આ નાયિકા કહે છે “કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ….હું છું …. હું છું”

Weight 234 g