Sugar Free | Gujarati Books Paperback (Tushar Shukla)

160.00

9789389361155

Out of stock

SKU: 9789389361155 Category: Tags: , , ,

જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લ લિખિત આ પુસ્તક ‘મોળા પડેલા જીવનમાં ગળપણ ઘોળવાની કળા’ શીખવે છે. લેખકે અહીં પોતાની ઋજુ શૈલીમાં એ અનામી વ્યક્તિને ઉદ્દેશીને પોતાના ભાવવિશ્વમાં જાગેલાં સ્પંદન વિશે ખૂલીને વાત કરી છે. પારદર્શક અને સંવેદનશીલ અભિવ્યક્તિનો ઉત્સવ કરતું સુંદર મજાનું પુસ્તક.

Weight 226 g