Aiana Ni Aarpar | Gujarati Books Paperback (Kaajal Oza Vaidya)

680.00

9789390521814

In stock

SKU: 9789390521814 Category: Tags: , , ,

અનિશા અને કિશનની પ્રણયકથા…
આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી…
પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.
પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,
આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.
જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો
અસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.

કશુંય ટકતું નથી… અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.
અસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ.
આ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.

Weight 800 g