Adadhi Ratre Aazadi | Freedmo At Midnight : Gujarati Book Hardcover (Dominique Lapierre)

599.00

9789395339032

Out of stock

ભારતને આઝાદી મળી તેનાં કારણો શું હતાં? તે સમયે ઈંગ્લેન્ડની પરિસ્થિતી કેવી હતી? આઝાદી પહેલાંનું ભારત કેવું હતું? મહાત્મા ગાંધીએ દેશના વિભાજનનો વિરોધ કર્યો હતો? આઝાદીની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવી હતી? અખંડ ભારત તેમજ તેની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની વહેંચણી કેવી રીતે કરવામાં આવી હતી? માનવઈતિહાસની સૌથી મોટી હિજરત કેવી હતી? હિજરતીઓએ કેટલું વેઠવું પડ્યું હતું? આઝાદી સમયે જ ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દે ઘર્ષણ કેમ થયું? શા માટે ભારતના અંતિમ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને જ સ્વતંત્ર ભારતનના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા? કેવી રીતે થઈ ગાંધીજીની હત્યા? ભારત અને પાકિસ્તાન એવું વિભાજન નાબૂદ કરીને અખંડ ભારતની સ્થાપના માટે ગાંધીજી શું કરવા ઈચ્છતા હતા ?
લાંબા સંશોધન પછી, આ અને આવા અસંખ્ય પ્રશ્નોના મેળવાયેલા આધારભૂત ઉત્તરો એટલે ‘અડધી રાત્રે આઝાદી’ જે દરેક ભારતીયએ એકવાર વાંચવું જ રહ્યું.

Weight 750 g