3 Aasaan Stepsma Jeevanne Jeeto | Gujarati Book Paperback (Deep Trivedi)
9789384850616
In stock
50+ આસાન ડે-ટૂ-ડે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ સાથે
મનગમતું જીવન જીવવું અને સપનાં પૂરા કરવાં, એ દરેકનો અધિકાર છે. એ માટે જરૂરી ગુણ અને પ્રતિભા પણ વધતે-ઓછે અંશે બધામાં હોય જ છે. તો પછી એવું કેમ થઈ નથી શકતું? એમાં અવરોધ ક્યાં છે?
– કન્ફ્યુઝ્ડ રહેવું
– નિર્ણય ન લઇ શકવો
– જાતને ન ઓળખી શકવું
– પરફોર્મ ન કરી શકવું
આ બધાં એ સામાન્ય કારણો છે જે ઘણાં બધાને ભવ્ય જીવન જીવવાથી રોકી રહ્યાં છે. તેમજ ઘણાં લોકો સમય અને પરિસ્થિતિઓનાં કારણે પણ અટવાયા હોય છે. હવે અવરોધ ભલે ગમે તે હોય, એને દૂર કરીને એક ભવ્ય જીવન જીવવું જ જોઈએ. આ પુસ્તક કંઈક એવી રીતે લખવામાં આવ્યું છે કે તે જીવન જીવવાનાં માર્ગમાં આવતા બધા અવરોધોને એક-એક કરીને દૂર કરી દેશે. આ પુસ્તકમાં આપવામાં આવેલાં પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ કંઈક એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યાં છે કે એ ત્રણ સ્ટેપ્સમાં તમારું જીવન 360 ડિગ્રીએ બદલીને જ રહેશે.
સ્ટેપ-1આ તમને તમારી તમામ વર્તમાન સમસ્યાઓથી છુટકારો અપાવી દેશે
સ્ટેપ-2 માલિકીભાવને મજબૂત કરી દરેક પ્રકારની ઈમોશનલ, માનસિક અને વહેવારિક ગુલામીઓમાંથી છુટકારો અપાવી દેશે, કેમકે મનગમતું જીવન જીવવામાં એજ સહુથી મોટી અડચણ છે
સ્ટેપ-3મનગમતું જીવન જીવવાનો અને સપનાં સાકાર કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે
આ પુસ્તકનાં પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ જીવન પર્યંત તમારે માટે એક ગાઈડનું કામ કરશે
Weight | 200 g |
---|